Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DB REELS: 'પૈસા નથી પણ ગીત બનાવવું છે':'વધુ રૂપિયા કમાવ, જેથી બચાવવાનો વિચાર જ ન આવે', મ્યૂઝિક ડિરેક્ટર ભાર્ગવ પુરોહિત સાથે સૌમ્ય વાતચીત

    1 week ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ 14 જૂને યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. મ્યૂઝિક ડિરેક્ટર કેદાર ભાર્ગવ ફિલ્મ 'ચણિયાટોળી' માટે બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેટ થયા છે. કેદાર-ભાર્ગવની જોડીમાંથી દિવ્ય ભાસ્કરે ભાર્ગવ પુરોહિત સાથે વાત કરી હતી. મ્યૂઝિક ડિરેક્ટર ભાર્ગવે મજેદાર સવાલોના હટકે જવાબો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    DB REELS: 'હું ઓછા બજેટની ફિલ્મ જ નથી કરતો':'મારી બાયોપિક બને તો જયદીપ અહલાવત પરફેક્ટ હીરો હશે', 'નાનખટાઇ'ના ડિરેક્ટર પ્રીત સિંહનો અનસીન અવતાર
    Next Article
    ફિલ્મો કરવાના અભરખામાં ₹20 લાખ ગુમાવ્યા!:₹5000 લઈને કેનેડાથી આવેલી નોરા ફતેહીએ બ્રેડ-ઇંડા ખાઈને દિવસો કાઢ્યા; મફતમાં કરેલા 'દિલબર' ગીતે સ્ટાર બનાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment