Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DB REELS: 'આજ ભી મેં ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા':'સોશિયલ મીડિયા ટ્રોલ કરતાં શૂટિંગ કરવું સરળ', જુઓ 'લાલભાઈ' કરણ જોશીનો બિન્દાસ અંદાજ

    1 week ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ 'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026'નો 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોની શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. કરણ જોશી ફિલ્મ 'લાલોઃ કૃષ્ણ સદા સહાયતે' માટે બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (મેલ) કેટેગરીમાં નોમિનેટ થયો છે. આ ઉપરાંત આ ફિલ્મ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટ થઈ છે. 'લાલો' ફિલ્મે ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી વધુ કમાણી કરીને રેકોર્ડ સર્જ્યો છે. કરણ જોશીએ પોતાના અનોખા અંદાજમાં રમુજી જવાબો આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ડીબી ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026:બોલિવૂડ એક્ટર દીપક તિજોરીએ અવોર્ડ શોનો પાર્ટ બનવા ઉત્સાહ દાખવ્યો
    Next Article
    DB REELS: 'હું ઓછા બજેટની ફિલ્મ જ નથી કરતો':'મારી બાયોપિક બને તો જયદીપ અહલાવત પરફેક્ટ હીરો હશે', 'નાનખટાઇ'ના ડિરેક્ટર પ્રીત સિંહનો અનસીન અવતાર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment