Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળ ચૂંટણી: ભાજપનો મેનિફેસ્ટો એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવશે:બાકી DA આપવાનું વચન આપી શકે છે; હિમંતાએ કહ્યું- આસામમાં દુશ્મનોની તાકાત ખતમ કરી દીધી

    2 days ago

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે દરાંગમાં રોડ શો કર્યો. હિમંતાએ કહ્યું- આ વખતે ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો ભાજપની તરફેણમાં આવશે. અમે રાજકીય રીતે આસામના દુશ્મનોની તાકાત સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે અને આગામી વખતે બાકી રહેલી તાકાત પણ ખતમ કરી દઈશું. આ તરફ, પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા ભાજપ મોટો ચૂંટણી દાવ રમવાની તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પાર્ટી એપ્રિલના પહેલા અઠવાડિયામાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી શકે છે. તેમાં પાર્ટી સરકાર બન્યાના 45 દિવસની અંદર 7મો પગાર પંચ લાગુ કરવા અને બાકી મોંઘવારી ભથ્થા (DA)ની ચુકવણીનું વચન આપી શકે છે. વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ 56% DA મળી રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્ય કર્મચારીઓને લગભગ 22% જ મળી રહ્યું છે. આના કારણે રાજ્યમાં મમતા સરકાર વિરુદ્ધ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 5 ચૂંટણી રાજ્યો સંબંધિત ગઈકાલના 3 મોટા અપડેટ્સ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના અન્ય મોટા અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    હનુમાન જયંતિ પર થશે 'રામ'ના દર્શન!:રણબીર કપૂરની 'રામાયણ'ને લઈને મોટું અપડેટ, ચાહકો સાથે ગ્રાન્ડ રિવિલનું સેલિબ્રેશન કરાશે
    Next Article
    અમરેલીમાં કુંકાવાવ ચોકી રોડ પર રેલવે ફાટક નજીક અકસ્માત:અજાણ્યા વાહને 2 રાહદારીને ટક્કર મારી, એકનું સારવાર દરમિયાન મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment