Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિવર્સિટીના નેતૃત્વને મળ્યું રાષ્ટ્રીય સન્માન:મુંબઈમાં 'ESFE-2026'માં ભારતના 'ટોપ 100 એજ્યુકેશન લીડર્સ'માં સ્થાન

    7 hours ago

    મુંબઈમાં યોજાયેલી 'ESFE-2026' પરિષદમાં CVM યુનિવર્સિટીના નેતૃત્વને સન્માન મળ્યું. 'ટાઇમ્સ NIE'ના સહયોગથી યુનિવર્સિટીને "ભારતના ટોપ 100 એજ્યુકેશન લીડર્સ"માં સ્થાન અપાયું. પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજીત પટેલને એવોર્ડ આપી સન્માનિત કરાયા. આ એવોર્ડ સંશોધન, ગુણવત્તા અને સમાજ પર સકારાત્મક અસરના આધારે તટસ્થ જ્યુરીએ આપ્યો. શિક્ષણમાં ફેરફારો, AIનો ઉપયોગ, નવા અભ્યાસક્રમો, સંશોધન, NEP 2020નો અમલ, શિક્ષકોનું સશક્તિકરણ અને ટકાઉ વિકાસમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કરાયા. પ્રોવોસ્ટ પ્રો. ડૉ. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું કે પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ CVM યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધનમાં નવી ઊંચાઈઓ સર કરી છે. સંસ્થાને 'સેન્ટર ઓફ એક્સેલન્સ' બનાવવાનો હેતુ છે. આ સફળતા બદલ ભીખુભાઈ પટેલ સહિત સમગ્ર CVM પરિવારનો આભાર વ્યક્ત કરાયો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગણેશ રોયલ પરિવારના ગરબામાં ભક્તિ અને સંસ્કારનો સમન્વય, અમદાવાદમાં શિસ્તબદ્ધ ગરબાએ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું
    Next Article
    पाँच दिन की जेल में सौरव-आशुतोष, दीपके पहुंचे दिल्ली, विपक्ष ने दिया समर्थन

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment