Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્તિકની કાતિલ બોલિંગ:સેટ બેટર બ્રેવિસને આઉટ કર્યો, CSKની અડધી ટીમ પેવેલિન ભેગી; સારી શરૂઆત બાદ પણ 200 રનથી દૂર

    1 day ago

    IPLની આ સીઝનની 22મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાઈ રહી છે. જેમાં કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. CSK તરફથી જેમી ઓવરટોન અને શિવમ દુબે ક્રીઝ પર. મેચનું સ્કોરકાર્ડ જુઓ બંને ટીમો માટે પ્લેઇંગ XI ચેન્નાઈ સુપર કિંગ્સ: સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ. ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: મેથ્યુ શોર્ટ, અકીલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી. કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી સિંહ, નવદીપ સૈની અને ટિમ સેફર્ટ.
    Click here to Read More
    Previous Article
    ‘Targets keep rising, but our salaries don't’: Inside the Noida workers’ protest
    Next Article
    Editor’s View: પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર સંકટ:હોર્મુઝમાં જહાજોના થપ્પાએ દુનિયાની ચિંતા વધારી, ઈઝરાયલ-લેબનોન એક ટેબલ પર, ખૂંખાર હિઝબુલ્લાહનો ખાત્મો નક્કી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment