Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોકરી ન્યૂઝ:ભારતીય સેનામાં CSBOની 190 જગ્યા ભરાશે, પગાર રૂ. 70 હજાર

    9 hours ago

    પણજી સ્થિત ભારતીય સેનાના 2 સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સિવિલિયન સ્વિચ બોર્ડ ઓપરેટરની 190 જગ્યા માટે ભરતી જાહેર કરાઈ છે. જેમાં માંથી 94 બિન અનામત, 43 OBC, 22 SC, 19 EWS અને 12 ST વર્ગ માટે છે. પસંદગી પામનારને રૂ. 69,100 સુધીનો પગાર મળશે. આ ઓલ ઈન્ડિયા સર્વિસ હોવાથી દેશમાં ગમે ત્યાં નિમણૂક મળી શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ 31મી સુધીમાં વેબસાઇટથી ફોર્મ ડાઉનલોડ કરીને ઈ-મેલ કરવાનું રહેશે. આટલું ખાસ જાણી લેવું 1. લાયકાતઃ ધો.10 પાસ અને ખાનગી ટેલિફોન એક્સચેન્જ (PBX) હેન્ડલિંગમાં 6 મહિનાનો અનુભવ હોવો ફરજિયાત છે. 2. પસંદગીઃ 100 ગુણની લેખિત પરીક્ષાના આધારે થશે. સફળ ઉમેદવારોએ ક્વોલિફાઈંગ પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ આપવાનો રહેશે. ફાઇનલ મેરિટ લેખિત પરીક્ષાના ગુણ પર તૈયાર કરાશે. 3. આ રીતે અરજી કરવીઃ
    Click here to Read More
    Previous Article
    વાયર ચોરો ઝડપાયા:11 લાખના ચોરીના વાયર સાથે 3 પકડાયા
    Next Article
    NEETની પરીક્ષા:આજે 10,317 વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની NEET આપશે, 1:30 પછી પ્રવેશ નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment