Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ભાવમાં વધારો ઝીંકાતાં લોકોનાં બજેટ ખોરવાશે:દિવાળી પૂર્વે જ CNGમાં ₹1.50, PNGમાં 89 પૈસાનો ભાવ વધારો

    1 day ago

    શહેર-જિલ્લામાં વાહનચાલકો અને ઘરેલુ ગેસના ગ્રાહકો માટેના CNG અને PNGના ભાવમાં વડોદરા ગેસ લિ. દ્વારા દિવાળી પૂર્વે જ વધારો ઝીંકાયો છે. નવા ભાવ 1 નવેમ્બરથી અમલી બન્યા છે. પાઇપ્ડ નેચરલ ગેસના દરમાં પ્રતિ યુનિટ 89 પૈસા અને સીએનજીના દરમાં પ્રતિ કિલો રૂપિયા 1.50નો વધારો કરાયો છે. જેને પગલે 3.30 લાખથી વધુ ઘરગથ્થુ ગ્રાહકોના માસિક બજેટ પર સીધી અસર પડશે. ​સામાન્ય રીતે એક પરિવારમાં પ્રતિ દિવસ સરેરાશ 0.5 યુનિટ ગેસ વપરાશ ગણવામાં આવે છે, જે મુજબ બે મહિનાની બિલિંગ સાઇકલ દરમિયાન અંદાજે 30 યુનિટનો વપરાશ થતો હોય છે. આ ગણતરી મુજબ પ્રત્યેક પરિવારના બિલમાં દર બે મહિને આશરે રૂા.27 જેટલો વધારાનો બોજો આવશે. શહેરના 3.30 લાખ ગ્રાહકોને ધ્યાને લેતાં બે મહિનાના બિલિંગ ચક્રમાં ગ્રાહકો પર સામૂહિક રીતે રૂા.88 લાખથી વધુનો બોજો ઝીંકાશે. 1 નવેમ્બરથી નવા ભાવ લાગુ ભાવ વધારા પાછળનાં કારણો
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 6 હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી:3,264 શાળામાં શિક્ષક બનવા 37,414 ઉમેદવારે આપી પરીક્ષા, એક સીટ માટે 11 વચ્ચે સ્પર્ધા થશે
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 900 Points As Oil Prices Ease, GST Collections Rise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment