Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CNGના ભાવ વધતા રિક્ષાચાલકોની આવક ઘટી:ભરૂચમાં અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર; રિક્ષાના હપ્તા અને પરિવારનો ખર્ચ કાઢવો મુશ્કેલ

    17 hours ago

    ભરૂચમાં CNGના ભાવ વધતાં રિક્ષાચાલકોની આવક ઘટી છે. અદાણી CNGનો ભાવ રૂ.100ને પાર પહોંચતાં તેમના ખર્ચમાં વધારો થયો છે. ગુજરાત ગેસના ભાવ પણ વધે તો મુશ્કેલી વધવાની ચિંતા રિક્ષાચાલકોને છે. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોની આવકનો મોટો હિસ્સો હવે ગેસ પાછળ ખર્ચાય છે. તેથી રિક્ષાના હપ્તા ભરવા અને પરિવારની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ, અગાઉની સરખામણીએ ધંધામાંથી થતી બચત પણ ઘટી છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે અને CNGનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. રિક્ષાચાલકોએ CNGના ભાવ પર નિયંત્રણ લાવી રાહત આપવા સરકાર સમક્ષ માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધનતેરસે સુરતના ભક્તે કાન્હા માટે શાહી શોપિંગ કરી:ચાંદીની પાયલ, મુગટ અને વીંટી ખરીદી, કહ્યું- 'ક્યારેક સિક્કો લેવાની હેસિયત નહોતી'; ભગવાન પ્રત્યેનો અનોખો પ્રેમ છલકાયો
    Next Article
    ધનતેરસે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છતાં ખરીદી કરવા પડાપડી:રાજકોટના યંગસ્ટર્સમાં રોઝ ગોલ્ડ અને બ્રેસલેટ હોટ ફેવરિટ, લાંબા ગાળાના રોકાણ માટે સોનાના સિક્કાની પણ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment