Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પાણીની અછત દૂર કરવાની તૈયારી:નયનાબાના ભાભી પર પ્રહાર, કહ્યુ- શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર, CNGના ભાવ વધારા સામે રિક્ષા-ટેક્સી ચાલકોનું અલ્ટિમેટમ

    6 hours ago

    ગુજરાતની એક વર્ષની પાણીની અછત પૂરી થશે ગુજરાતમાં પાણીની અછત દૂર કરવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે મંગળવારે બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે: CM ભૂપેન્દ્ર પટેલે એક વર્ષની પાણીની ઘટ પૂરી થવાની ખાતરી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જરૂર પડશે તો અછત જાહેર કરાશે - કુંવરજી બાવળિયા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્વે પૂર્ણ, જરૂર પડશે તો અછત જાહેર કરાશે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યુ.. સરકાર દ્વારા જરૂરિયાત મુજબ દરેક જિલ્લામાં ઘાસચારો અને વધારાનું પાણી અપાઈ રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ધસારો નિયંત્રિત દિવાળી-છઠ્ઠ પહેલા ઉધના સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનોમાં UP-બિહાર અને બંગાળના 12થી 13 હજાર મુસાફરો વતન રવાના, ભીડ નિયંત્રણમાં આવી. તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે 250 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્ર-કચ્છમાં મોંઘુદાટ શિક્ષણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાનગી સ્કૂલોની ફી ₹4.50 લાખ સુધી પહોંચી. કોંગ્રેસે વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરી ફી વધારા સામે લડતની જાહેરાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે નયનાબા જાડેજાએ શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર પ્રહાર કરતાં કહ્યું, ‘શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે. શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી પરના નિયંત્રણો સામે કહ્યુ, ‘તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા, શાળાઓ તમારા બાપાની છે?’ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેટ્રોલ પંપની સામે LPG ટેન્કર પલટતા ભારે અફરાતફરી અમરેલીના આંબરડી ગામે પેટ્રોલ પંપ સામે LPG ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાપે દીકરાનું ગળું દબાવી પતાવી દીધો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પિતાએ 8 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કરી નદીમાં ફેંક્યો. ત્યારબાદ પિતાએ બ્લેડથી ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સર્વર હેક કરી ₹1.22 કરોડની સાયબર ઠગાઈ વડોદરામાં ખાનગી કંપનીના સર્વર હેક કરી ₹1.22 કરોડની સાયબર ઠગાઈ, સ્ટેટિક IP અને બેંકિંગ API કીનો દુરુપયોગ કરી નાણાં ટ્રાન્સફર કરાયાં. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષા-ટેક્સી ચાલકોના આંદોલનના ભણકારા રિક્ષા-ટેક્સી ચાલકોનું 28 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ, CNGનો ₹4.45નો ભાવવધારો પાછો ખેંચવા અથવા સબસિડી આપવાની માંગ. માગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાલ, રેલી અને ચક્કાજામની ચીમકી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્વામિનારાયણ મંદિરમાં 17 મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામીના સાંનિધ્યમાં 17 મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Houthi Attack Saudi Arabia: Mecca Medina को हूतियों ने बनाया निशाना? Saudi Arab का दावा | Attack
    Next Article
    બોટાદમાં જમીઅત ઉલમા એ હિન્દ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી, 700 દર્દીઓએ નિઃશુલ્ક દવાઓ સાથે લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment