Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તહેવારમાં ભાવ વધાર્યો, આંતરડી તો બળવાની જ':પહેલાં દિવાળી બોનસ આપ્યું હવે ગિફ્ટ, બે આંકડામાં ગેસ મળતો હવે ત્રણમાં મળશે; CNG 100ને પાર થતાં રિક્ષાચાલકોએ શું-શું કહ્યું?

    17 hours ago

    તહેવાર ટાણે જ CNGનો ભાવ 100ને પાર થતાં રિક્ષા ચાલકોની દિવાળી બગડી છે. પહેલાં CNG બે આંકડામાં મળતો હતો હવે ત્રણ આંકડામાં મળશે. 13 દિવસમાં બીજીવાર અને દિવાળીમાં જ ભાવ વધતા રિક્ષા ચાલકો નિરાશ જોવા મળી રહ્યા છે. કેટલાકે તો દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે તહેવાર ટાણે ભાવ વધાર્યો એટલે અમારી આંતરડી તો બળવાની જ… રિક્ષા ચાલકોએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    ગુરુકુળથી દુરદર્શન ચાર રસ્તા સુધી કારચાલકે એક્ટિવાને ઢસડ્યું:ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકના મેનેજરે દારૂના નશામાં અકસ્માત કર્યો, અડધી દારૂની બોટલ મળી
    Next Article
    Bengaluru Airport Road Traffic Diverted For 18 Months, Check New Routes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment