Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા શામળાજી રોડ પર CNG પંપ પાછળ ભીષણ આગ:ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

    8 hours ago

    મોડાસાના શામળાજી રોડ પર આવેલા સીએનજી પંપ પાછળના જંગલ વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં જંગલ વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સીએનજી પંપ નજીક હોવા છતાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉનાળાની શરૂઆત થતા જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ આપી:આણંદના ચિખોદરામાં પ્રાર્થનાસભામાં પરિવારજનોને સાંત્વના પાઠવી
    Next Article
    Iran War Causes Biggest Oil Supply Disruption In History, Says Energy Body

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment