Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતિભારે વરસાદથી અમદાવાદ બાનમાં, CM પણ ફસાયા:40 મિનિટમાં 4 ઈંચ, સોસાયટીઓ ડૂબી, અંડરબ્રિજો બંધ; જ્યાં જુઓ ત્યા માત્ર પાણી અને વાહનોની લાંબી કતાર

    10 hours ago

    અમદાવાદમાં છેલ્લી 40 મિનિટમાં 4 ઈંચ વરસાદ પડતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યા માત્ર પાણી અને વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ઓફિસ જતા લોકો રસ્તામાં અટવાયા છે. અંડરબ્રિજો બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. 29,461 ક્યુસેક પાણી છોડ્યું અને 29,200 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ છે. આ 15 રોડ પરથી ના નીકળતા અમદાવાદના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકેનો આરોપ- ભાજપના ગુંડાઓ પથ્થરમારો કરી રહ્યા છે:જંતર-મંતર પર પોલીસ વિરુદ્ધ નારા લાગ્યા, અથડામણમાં 2 ACP ઘાયલ થવાના મામલે FIR
    Next Article
    રાણપુરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન:દિલ્હી ઘટનાના વિરોધમાં ચક્કાજામ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment