Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગઈ વખત કરતા સારુ પરિણામ આપશે: CM:પ્રચારના અંતિમ દિવસે ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર; ગુજરાત ભાજપનું ગુલામ નથી: સિસોદિયા

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોડ શો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાસ્કરને જણાવ્યું કે અમદાવાદ ગઈ વખત કરતા આ વખતે સારુ પરિણામ આપશે. દિલ્હીના સાંસદ મનોજ તિવારી અમરાઈવાડી વોર્ડમાં બપોરે 12 વાગ્યે ભાજપના ચારેય ઉમેદવાર સાથે રેલી કરશે. જ્યારે ચાંદખેડા વોર્ડમાં ભાજપના નેતા હિતુ કનોડિયા ઉમેદવારો સાથે રેલી કરશે. અમદાવાદમાં આજે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાશે. તો રાજકોટમાં AAPના મનીષ સિસોદિયા સહિતના નેતાઓ પ્રચાર કરશે. મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ગુજરાત ભાજપનું ગુલામ નથી.
    Click here to Read More
    Previous Article
    CM બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય:શાહે કહ્યું- સરકાર અમારી જ બનશે; મોદીએ હુગલીમાં હોડીમાં સવારી કરી, નાવિકને ભેટીને ₹10 હજાર ભાડું આપ્યું
    Next Article
    સુરતના અશોક ચૌધરીના નામે 5 વોટર આઈડી કાર્ડ:5 અલગ EPIC નંબર, ફોટો અને વિગત એક જ; ચૂંટણી પંચનો મતદારયાદીમાં છબરડો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment