Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટર વિજય તમિલનાડુના CM બનશે:રાજ્યપાલને 118 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો, સરકાર બનાવવાની મંજૂરી મળી; કાલે શપથ સંભવ

    19 hours ago

    તમિલનાડુમાં સરકાર રચનાને લઈને ચાલી રહેલો રાજકીય સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. TVK ચીફ અને અભિનેતા વિજયને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સરકાર બનાવવાની મંજૂરી આપી દીધી છે. વિજયે શુક્રવારે લોકભવનમાં સતત ત્રીજા દિવસે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. કોંગ્રેસ, CPI, CPI(M) અને VCKના સમર્થનથી TVKએ વિધાનસભામાં બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો છે. 234 સભ્યોની વિધાનસભામાં TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસના 5 ધારાસભ્યો અને CPI, CPI(M), VCKના 2-2 ધારાસભ્યોના સમર્થનથી પાર્ટીનો આંકડો 118 સુધી પહોંચી ગયો. તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી પછી થઈ રહેલી હલચલ જાણવા માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પ સરકાર સંસદના કઠેડામાં:રાષ્ટ્રપતિ પાગલ છે? અમેરિકન સેનેટમાં સન્નાટો, 60 દિવસની લિમિટ છતાં કેમ યુદ્ધ ચાલુ? વોશિંગ્ટનમાં ધડાકા અને હેગસેથ પરસેવે રેબઝેબ
    Next Article
    ગાંધીનગરમાં વસ્તીના ચોક્કસ આંકડા માટે તંત્રનો ધમધમાટ:મનપા દ્વારા વસ્તી ગણતરીનો એક્શન પ્લાન જાહેર, 1000 કર્મચારીઓ મોરચો સંભાળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment