Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય:રાજ્યના દરેક વ્યક્તિને 10 લાખના વીમાનું કેજરીવાલે વચન આપ્યું, પીટીસી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી

    3 days ago

    ₹300માં વારસાઈ જમીન વહેંચણી! ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય.માત્ર ₹300માં વારસાઈ જમીન વહેંચણી થઈ શકશે.. ખેડૂતોની સાથે સાથે સામાન્ય નાગરિકોને પણ મોટી રાહત મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય મળશે કર્મચારી અને પેન્શનર્સને મળશે ઝડપી ન્યાય..હવે આવા કેસમાં હાઈકોર્ટના ચૂકાદાને 45 દિવસમાં અમલી બનાવવો ફરજીયાત રહેશે..આવા કેસમાં વારંવાર વિલંબ થતો હોવાથી સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપ જીતશે તો મળશે 10 લાખનો વીમો અરવિંદ કેજરીવાલે આપ્યું દરેક વ્યક્તિને 10 લાખ રુ.નો વીમો આપવાનું વચન.. દાહોદના લીમખેડાના મોટાહાથીધરામાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. જેમાં કેજરીવાલે વાયદો કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પડતર પ્રશ્નો અંગે કિસાન સંઘનો આક્રોશ પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ભારતીય કિસાન સંઘે આક્રોશ સાથે કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું.જિલ્લા કિસાન સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી કે આગામી દિવસોમાં મોદી સાહેબ આવશે ત્યારે સખત વિરોધ કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓનો વિરોધ જૂનાગઢની પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીના અભદ્ર વર્તન વિરુદ્ધ વાલીઓએ વિરોધ કર્યો. 'સમાજ બચાવો- સંસ્થા બચાવો'ના બેનર સાથે વાલીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. વાલીઓએ ટ્ર્સ્ટી કાંતિ ફળદુને હટાવવાની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર ચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું અમદાવાદના એસ.જી. હાઈવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત..કારચાલકે બાઈક ચાલકના ટક્કર મારી.. ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું છતાં કારચાલકે બાઈકને 50 મીટર સુધી ઢસડ્યું. લોકોએ કારચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષની સગીરા પર ઈકો ચાલકનું દુષ્કર્મ મહેસાણાના સતલાસણામાં 16 વર્ષની સગીરા પર ઈકો ચાલકનું દુષ્કર્મ..સગીરાને લગ્નની લાલચ આપી બળજબરી કરી. સગીરા સાત મહિના ગર્ભવતી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પીટીસી કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય પીટીસી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી.. ..વાલીએ ફરિયાદ કરવા છતા કોલેજે કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેક કરવા જતા ટ્રક નીચે આવી ગયો ચાલક માણસામાં ઓવરટેક કરવા જતો બાઈક ચાલક ટ્રક નીચે આવી ગયો. ટ્રકના ટાયર પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. .તો પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મર્સિડિઝ કારમાંથી અજાઅયા પુરુષનો મૃતદેહ મળ્યો અમદાવાદની સરખેજ વિસ્તારમાં એલ.જે . કોલેજ પાસે મર્સિડિઝ કારમાંથી મૃતદેહ મળી આવ્યો.. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હતો.. પ્રાથમિક તપાસમાં મૃતક કારમાલિક નહીં પણ અન્ય કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ:સોલા અને થલતેજમાં કરોડોની કિંમતની જમીનો આપવાનું કહી 68 કરોડ પડાવ્યા, 20થી 25 લોકો છેતરાયા હોવાની શક્યતા
    Next Article
    ઘરશાળા હોમસ્કૂલમાં સેમિનાર યોજાયો:ગણિતનું મહત્વ, રીલ લાઈફથી રિયલ લાઈફ વિષયે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment