Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPએ કહ્યું- પ્રધાનના રાજીનામા પર સરકાર કાલે જવાબ આપશે:આત્મહત્યા કરનારા NEET વિદ્યાર્થીઓના પરિવારને વળતર આપવા અને કેસ પાછા ખેંચવા તૈયાર

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં બેઠક યોજાઈ હતી. આમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, જિતેન્દ્ર સિંહ અને CJP તરફથી સૌરભ દાસ, આશુતોષ રાંકા સામેલ થયા હતા. બેઠક બાદ CJPના પ્રવક્તાઓ એ કહ્યું, 'અમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોઈ સમજૂતી નહીં કરીએ. સરકારે વળતર આપવા અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર સહમતિ દર્શાવી છે.' કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું, 'બે કલાકની વાતચીતમાં CJPએ સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાના 5 સૂચનો મૂક્યા છે. અમે આના પર વિચાર કરવા માટે કાલ સુધીનો સમય માંગ્યો છે.' જંતર-મંતરથી પ્રદર્શનની તસવીરો… જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    પેપરલીક સુધારા બિલ પર મંત્રી વૈષ્ણવે જવાબ આપ્યો નહીં:મીડિયાના સવાલ પર બોલ્યા- નેક્સ્ટ; મોદીએ અડધી રાત્રે વીડિયો જાહેર કરીને કહ્યું હતું- સખત કાયદો લાવીશું
    Next Article
    વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં 45 દુકાનો પાણીમાં ડૂબી:કરોડોનું નુકસાન; રોજીરોટી અને જીવનનો સવાલ, સરકાર વળતર આપે: વેપારી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment