Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં CJPનું આજે ફરી પ્રદર્શન:દીપકે સહિત ત્રણેય ટોચના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા, મુક્તિની માગ; મેટ્રો-ટ્રેન રોકવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટીએ રવિવારે સતત બીજા દિવસે દિલ્હીના જંતર-મંતર પર માર્ચનું આહ્વાન કર્યું છે. CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને શનિવારે પણ સમર્થકો વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી લીધા હતા. લગભગ 7000 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને સવારે જ એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હીમાં 38 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત છે. 3થી 5 સ્તરની બેરિકેડિંગ કરવામાં આવી છે. શનિવારે લગભગ 250 ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. મેટ્રો સ્ટેશનો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મેટ્રો પ્રતિબંધ પર ફરીથી વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. હવે મેટ્રો-ટ્રેન સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશની અવગણનાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અરજીમાં અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Corporate Actions This Week: TCS, Ola Electric, Anand Rathi & More In Focus | Full List
    Next Article
    ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન:295 મથકો પર કડક બંદોબસ્ત, 130 ઉમેદવારોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment