Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPનો નવો હીરો અજિંક્ય શિંદે હવે આંદોલન ચલાવશે:દીપકેની ધરપકડ પછી સામે આવ્યો પ્રી-રેકોર્ડેડ વીડિયો; એક હજાર લોકો કસ્ટડીમાં

    1 day ago

    કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપકો અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIR રોકવાની માગને લઈને જંતર-મંતર પર યોજાયેલા પાર્ટીના પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા. CJPએ અભિજીત દીપકેનો અગાઉથી રેકોર્ડ કરાયેલો એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં દીપકે કહે છે- જો અમને કસ્ટડીમાં લેવામાં આવશે તો અમારા પછી આ આંદોલનનું નેતૃત્વ અજિંક્ય શિંદે કરશે. યૂટ્યુબર ધ્રુવ રાઠીને તેમના ગુરુગ્રામના ઘરેથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 1000 અન્ય સમર્થકોને પણ રાજધાનીના અલગ-અલગ સ્થળોએથી પકડી લેવામાં આવ્યા છે. બીજી તરફ, મહારાષ્ટ્રના સંભાજીનગરમાં દીપકેના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. CJP સમર્થકો જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ તેમને કસ્ટડીમાં લઈ રહી છે. વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ખીલીઓ લગાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે 4 બાળકોની માતાને બનાવી વ્હાઇટ હાઉસની નવી પ્રેસ સેક્રેટરી:ટ્રમ્પે કહ્યું- કેટી જકારિયા મારી વફાદાર સમર્થક; કેટીએ કહ્યું- થેન્ક યુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ
    Next Article
    નવલાં નોરતાંની તૈયારીને આખરી ઓપ:નવરાત્રિ પૂર્વ ભાવનગરની બજારોમાં રોનક જોવા મળી, લોકો ગરબા, ચણીયા ચોળી અને પૂજાપાના સામાનની ખરીદી કરતા જોવા મળ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment