Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં વડાપ્રધાનના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ:તાલુકા ભાજપ પરિવારે CHC સેન્ટરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજન કર્યું

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ સેવા પખવાડિયા અંતર્ગત યોજાશે. આ રક્તદાન કેમ્પ 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. તેનું સ્થળ CHC સેન્ટર લાલપુર (સરકારી દવાખાનું) રાખવામાં આવ્યું છે. આયોજકોએ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અપીલ કરી છે. "રક્તદાન મહાદાન છે"ના સંદેશ સાથે સૌને આ માનવતાના કાર્યમાં જોડાવા પ્રેરિત કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત:ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો, શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા; આપઘાતનું કારણ અકબંધ
    Next Article
    પર્યુષણ પર્વનું મિચ્છામી દૂકડમ સાથે સમાપન:જૈનાચાર્યોના મુખેથી થયેલા બારસાસૂત્રના પઠન સાથે સંવત્સરીની ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment