Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CETના આધારે ધો.6થી પ્રવેશ અને સ્કોલરશિપ માટે પસંદગી કરાશે:ચાર વર્ષમાં ગાંધીનગરના 1,594ને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ ફાળવાઈ

    11 hours ago

    ગાંધીનગર જિલ્લામાં CETના આધારે છેલ્લા ચાર શૈક્ષણિક વર્ષમાં કુલ 1,594 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2022-23માં 352, 2023-24માં 372, 2024-25માં 409 અને 2025-26માં સૌથી વધુ 461 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફાળવાઈ હતી. હવે શૈક્ષણિક વર્ષ 2027-28 માટે CET-2027 યોજાવાની છે. ગાંધીનગર જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના માધ્યમથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશની સાથે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ પણ મળી રહ્યો છે. છેલ્લા ચાર શૈક્ષણિક વર્ષના આંકડા મુજબ જિલ્લામાં કુલ 1,594 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફાળવવામાં આવી છે. વર્ષ 2022-23માં 352, વર્ષ 2023-24માં 372, વર્ષ 2024-25માં 409 અને વર્ષ 2025-26માં 461 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફાળવાઈ હતી. આ આંકડા મુજબ દર વર્ષે સ્કોલરશિપ ફાળવણીમાં વધારો નોંધાયો છે. બીજી તરફ ફાઇનલ મેરિટના આંકડા પણ વર્ષ પ્રમાણે અલગ રહ્યા છે. વર્ષ 2022-23માં 384, 2023-24માં 388, 2024-25માં 424 અને 2025-26માં 473નો આંકડો નોંધાયો હતો. આમ, ચાર વર્ષમાં ફાઇનલ મેરિટનો આંકડો 384થી વધીને 473 થયો છે. હવે શૈક્ષણિક વર્ષ 2027-28 માટે CET-2027 યોજાવાની છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ-5માં અભ્યાસ કરતા 30,302 વિદ્યાર્થીઓ પૈકી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષાના આધારે ધોરણ-6માં પ્રવેશ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવશે. જિલ્લામાં આ યોજના હેઠળ માત્ર રક્ષાશક્તિ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષામાં 120 ગુણના 120 પ્રશ્નો પૂછાશે અને તેના માટે 150 મિનિટનો સમય રહેશે. CET-2027 પરીક્ષાનું માળખું વિષય પ્રશ્નો
    Click here to Read More
    Previous Article
    શીયાણી ગામે ગેરકાયદે રેતી ખનન પર પોલીસનો દરોડો:ડમ્પર, લોડર, જનરેટર અને રેતી સહિત ₹15 લાખનો મુદ્દામાલ મળ્યો
    Next Article
    Sachin Tendulkar Picks His 'Career-Defining Knock'. It Has A Pakistan Connection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment