Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેન્સન હુઆંગ ફરી એનવિડિયાના CEO બન્યા:12 દિવસ પહેલાં ચીની મહિલા સાથેના સંબંધોને કારણે રાજીનામું આપ્યું હતું; ચીનને એડવાન્સ ચિપ સપ્લાય કરવાના આરોપો હતા

    7 hours ago

    એનવિડિયાના CEO જેન્સન હુઆંગ ફરી એકવાર કંપનીની કમાન સંભાળશે. તેમણે એક ચીની મહિલા સાથેના સંબંધો અને ચીનને અદ્યતન ચિપ્સ સપ્લાય કરવાના આરોપો વચ્ચે 12 નવેમ્બરે પદ છોડી દીધું હતું. હવે કંપનીના બોર્ડે અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમને ફરી CEO બનાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું કહેવું છે કે હુઆંગની વાપસીથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો નથી. જોકે, વિદેશી ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા મામલે તેમની સામે તપાસ ચાલુ રહેશે. અપડેટ ચાલુ છે…
    Click here to Read More
    Previous Article
    2027 में 1.38 करोड़ नौकरियों की बहार! बैंकिंग, आईटी, रिटेल, लॉजिस्टिक्‍स... NCR, बेंगलुरु, हैदराबाद तक कहां ज्‍यादा मौके?
    Next Article
    TAT-HSના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો:‘અમારી ઉત્તરવહીઓ બતાવો, પુનઃમૂલ્યાંકન કરો’; ઉમેદવારોની ચીમકી, ન્યાય નહીં મળે તો ઉપવાસ પર ઉતરશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment