Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ જંતર-મંતર પહોંચ્યા, વિપક્ષી સાંસદો સાથે પ્રદર્શન કરશે:કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય CEC નથી, રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું; ગઈકાલે 8 કલાક ધરણા કર્યા હતા

    1 week ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષી સાંસદો થોડીવારમાં જંતર-મંતર પર પ્રદર્શન કરશે. રાહુલ-પ્રિયંકા સહિત ઈન્ડિયા બ્લોકના સાંસદો બસમાં બેસીને રવાના થઈ ગયા છે. રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય ચૂંટણી કમિશનર નથી. તેમને હટવું પડશે. આ પહેલાં જનપથ પર સાગર રત્ના રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ આશરે 1:30 કલાક સુધી લંચ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદોને લંચ માટે બોલાવ્યા હતા. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી, પરંતુ તેમને પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પછી રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં કર્યા હતાં. જોકે પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'History Will Be Kinder To You': Gautam Gambhir's Emotional Farewell To Ajit Agarkar After BCCI Exit
    Next Article
    VHPએ નવરાત્રી માટે ગાઈડલાઈન જાહેર કરી:નવરાત્રી માત્ર મનોરંજન નહીં, પવિત્ર ધાર્મિક ઉત્સવ છે; વિધર્મીઓના પ્રવેશ સામે કડક કાર્યવાહીની ચેતવણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment