Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને લંચ માટે બોલાવ્યા:રાહુલ-પ્રિયંકા પહોંચ્યા; એક દિવસ પહેલાં CEC વિરુદ્ધ 8 કલાક સુધી ધરણા પર બેઠા હતા

    11 hours ago

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદોને બુધવારે દિલ્હીના જનપથ સ્થિત સાગર રત્ના રેસ્ટોરન્ટમાં લંચ માટે બોલાવ્યા છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ અહીં પહોંચી ચૂક્યા છે. મીડિયા અહેવાલો મુજબ, લંચ બાદ તમામ સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવાનો સમય માંગવા માટે એક પત્ર પર હસ્તાક્ષર કરશે. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢ્યો હતો, પરંતુ તેમને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં પર બેઠા હતાં. બંને જ્ઞાનેશ કુમારને મળવાની માગ પર અડગ હતા.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi को Detain किए जाने पर भड़के Abhijeet Dipke, Video किया Share | Gyanesh Kumar | Protest
    Next Article
    મહીસાગરમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:250થી વધુ કર્મચારીઓ ધરણા પર, જન સેવા કેન્દ્ર સહિતની સેવાઓ પર અસર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment