Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ધરણા પર બેસવા અડગ, પોલીસ અધિકારીઓ મનાવી રહ્યા છે:પ્રિયંકા રસ્તા પર સૂઈ ગયા, વિપક્ષી સાંસદો પણ સાથે; CEC જ્ઞાનેશ કુમારનો વિરોધ

    1 day ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષી સાંસદો થોડીવારમાં જંતર-મંતર પર પ્રદર્શન કરશે. રાહુલ-પ્રિયંકા સહિત ઇન્ડિયા બ્લોકના સાંસદો બસમાંથી ઉતરી ગયા. રાહુલ પગપાળા જંતર-મંતર તરફ જઈ રહ્યા છે. રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય ચૂંટણી કમિશનર નથી. તેમને હટવું પડશે. આ પહેલાં જનપથ પર સાગર રત્ના રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ આશરે 1:30 કલાક સુધી લંચ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદોને લંચ માટે બોલાવ્યા હતા. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી, પરંતુ તેમને પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પછી રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં કર્યા હતાં. જોકે પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy F70 5G Spotted on Google Play Console With Galaxy A17 5G Codename, BIS Database
    Next Article
    અંજાર ચોરી કેસનો ફરાર આરોપી ભુજમાંથી પકડાયો:LCBએ અમનનગર ચોકડી પાસેથી મજીદ મેરને ઝડપી પાડ્યો, 2026માં ગુનો નોંધાયો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment