Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પી:પોલીસે એક કલાક બાદ અંદર જવાની મંજૂરી આપી, CEC જ્ઞાનેશ વિરુદ્ધ સતત ત્રીજા દિવસે પ્રદર્શન

    20 hours ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે વિપક્ષી સાંસદોએ ગુરુવારે રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલાં તેમને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી. આ દરમિયાન રાહુલ બસમાં જ બેઠા રહ્યા. રાજઘાટના ગેટ પર ભારે સુરક્ષાદળ તૈનાત છે. પોલીસે તમામ ગેટ પર બેરિકેડિંગ કરી દીધી છે. રાજઘાટ માટે નીકળતા પહેલાં ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી રાજકારણની એક જ પેટર્ન જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષી સાંસદોને લંચ માટે બોલાવે છે, સાંસદો ભોજન કરે છે, પછી બસોમાં બેસીને નીકળી જાય છે. ફરક એટલો છે કે બુધવારે સ્થળ જંતર-મંતર હતું અને ગુરુવારે રાજઘાટ.
    Click here to Read More
    Previous Article
    Bike Rider Shares Heartwarming Exchange With Indian Army Officer In Cold Conditions: 'He Gave Me Chocolates'
    Next Article
    સાસણ-ગીરમાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલશે સિંહ દર્શન:16 ઓક્ટોબરના બદલે 9 ઓક્ટોબરથી જ જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય, ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment