Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસરીમાં આવી ગયો સિંહ, સાથળ દબોચી વૃદ્ધને પટક્યા:કારનો દરવાજો ખોલતાં મોત આવ્યું, સુરતના શૉકિંગ CCTV, દુકાળનાં ડાકલાં વચ્ચે ગુજરાતમાં ભયાવહ સ્થિતિ સર્જાઇ

    10 hours ago

    2,892 કરોડના ખર્ચે 60 ITIનું આધુનિકીકરણ થશે ગુજરાતની 60 સરકારી ITIનું ₹2,892 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરાશે. 12 ક્લસ્ટરમાં વહેંચી આધુનિક સુવિધાઓ સાથે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનાવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરદારધામ દ્વારા રૂ. 5 કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય સરદારધામ આર્થિક રીતે નબળા 1,150 તેજસ્વી વિદ્યાર્થીઓને ₹5 કરોડન શિક્ષણ સહાય આપશે... વિદ્યાર્થીઓને મેરિટ અને જરૂરિયાતના આધારે સહાય મળશે. 23 વિદ્યાર્થીઓને પ્રતીકરૂપે ચેક અપાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને NSUIનું અલ્ટીમેટમ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ફરિયાદ નોંધવાની NSUIએ માગ કરી.. 72 કલાકમાં કાર્યવાહી ન થતા રજિસ્ટ્રારની ઓફિસમાં હોબાળો કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હર્ષ પંડ્યા આપઘાત કેસમાં HODને બરતરફની માંગ ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં VHP-બજરંગ દળે ઉગ્ર વિરોધ કર્યો. સંગઠને HOD ડો. સુમૈયા મુલ્લાને કાયમી બરતરફની માંગ કરી.. ડીન ઓફિસ બહાર હેલ્પલાઇન નંબર લખ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિદ્ધપુર પાસે કારની ટક્કરે યુવકનું મોત સિદ્ધપુરની બનાસવાડી હોટલ પાસે પૂરઝડપે કાર હોટલમાં ઘૂસી પાન પાર્લર પર ચા બનાવી રહેલા યુવકને કચડી નાખ્યો. ગંભીર ઈજાઓને કારણે શકીલનું ઘટનાસ્થળે જ મોત થયું, પોલીસે તપાસ શરૂ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરોડા જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ નરોડા GIDC ફેઝ-3ની કંપનીમાં અચાનક ભીષણ આગ. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી... આગનું કારણ અને આર્થિક નુકસાન અંગે તપાસ ચાલુ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો ઉનામાં ઓસરીમાં સૂતેલા ભૂપત ગોહિલ પર સિંહે હુમલો કર્યો... સાથળથી પકડી પટક્યા... વૃદ્ધે હાકલો કરતાં સિંહ ભાગ્યા... છ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો બાંદ્રાથી ભુજ જતી ટ્રેનના AC કોચમાં મુસાફરોએ સીટ નીચેથી દારૂની 10થી વધુ પેટીઓ અને બેગો પકડી .. 3 બુટલેગરને RPF-GRPને સોંપાયા, જ્યારે 2 ફરાર થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારનો દરવાજો ખોલતા જ મોપેડ અથડાયું સુરતમાં કારમાં બેઠેલી મહિલાએ દરવાજો ખોલતા મોપેડ સવાર આધેડ અથડાયા. 56 વર્ષીય મોહમ્મદ અમીનનું 4 દિવસની સારવારમાં મોત થયુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં સામાન્ય કરતાં 10% વરસાદની ઘટ રાજ્યમાં સામાન્ય કરતાં 10% વરસાદની ઘટ, જ્યારે સૌરાષ્ટ્રમાં 31% વરસાદની ઘટ.. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'सीरिया में युद्ध हो रहा है मुझे भारत आना है', महिला फेसबुक फ्रेंड ने इंदौर के डॉक्टर को फंसाया, ठग लिए ₹6 लाख
    Next Article
    વેરાવળ સ્ટેશન મેનેજર એલ. ડી. મહાપાત્ર નિવૃત્ત:35 વર્ષની રેલવે સેવા પૂર્ણ કરી, સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment