Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં ચોરી, CCTV:મંદિરમાં પ્રવેશીને માતાજીને પગે લાગીને 13 ચાંદીના છત્તર ચોરીને તસ્કર ફરાર

    22 hours ago

    માળિયા મિયાણા તાલુકાના નાના દહિસરા ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં 28 જૂન, 2026ના રોજ ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સે મંદિરમાંથી 13 ચાંદીના છત્તરની ચોરી કરી હતી. ચોરાયેલા ચાંદીના છત્તરનું કુલ વજન આશરે 400 ગ્રામ છે, જેની અંદાજિત કિંમત 40,000 રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે 30 જૂનના રોજ માળિયા મિયાણા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.ચોરીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ આરોપીને શોધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે વાંગો ચોટીલાથી દબોચાયો:ભાજપ નગરસેવિકાનો પુત્ર, 19 ગુનાનો આરોપી છે
    Next Article
    ST બસે બાઈકચાલકને કચડ્યો, CCTV:એક યુવકનું કરૂણ મોત, બીજો ઈજાગ્રસ્ત; મરણપ્રસંગમાં હાજરી આપી પરત ફરતાં દુર્ઘટના, પરિવારનો આક્ષેપ- પોલીસે ફરિયાદ લેતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment