Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSE ધોરણ 12નું પરિણામ:ભાયલીની ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ઝળક્યા

    7 hours ago

    વડોદરાના ભાયલી સ્થિત ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોમર્સમાં CBSE ધોરણ 12નું સો ટકા પરિણામ આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. બીના પ્રશાંતે વિદ્યાર્થીઓને સારા પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. કોમર્સ ટોપર્સની યાદી 1. આરુશ કર્ણિક: 93.6 ટકા 2. માનસી રાય: 93.4 ટકા 3. વીર બુધ્ધદેવ: 93.2 ટકા 4. પંક્તિ શેઠ: 91.4 ટકા 5. જાનવી પલાણ: 91 ટકા 6. પ્રેયા કુમારી: 90.8 ટકા 7. તેલુ જાનવી: 90.4 ટકા સાયન્સ ટોપર્સની યાદી 1. સયાલી અંબાતકર:- 96 ટકા 2. પર્વ ખત્રી: 94.6 ટકા 3. હેનિલ પટેલ: 92.2 ટકા 4. સુરુતી કર્ણ: 91 ટકા 5. વિનાયક કાર્તિકેય: 88.6 ટકા
    Click here to Read More
    Previous Article
    સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ
    Next Article
    Make singing of Vande Mataram mandatory in school morning assemblies: West Bengal government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment