Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મીઠીખાડી નજીક મગોબમાં જળબંબાકાર:રસ્તાઓ પાણીમાં ગરકાવ, BRTS સ્ટેન્ડ નજીક અડધાથી એક ફૂટ જેટલા પાણી ભરાયા

    9 hours ago

    સુરતના મગોબ વિસ્તારમાં દર વખતની જેમ આ વખતે પણ મીઠીખાડી ઓવરફ્લો થવાના આરે પહોંચતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં સામાન્ય રીતે ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે. હાલ BRTS સ્ટેન્ડ નજીક અડધાથી એક ફૂટ જેટલા પાણી ફરી વળતા લોકો મજબૂરીવશ BRTS રૂટ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યારે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર ચેતવણીના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'આ લુખ્ખાઓ બધા....':આન્ટીનો બાટલો ફાટ્યો, ભાજપના કાર્યકરો પર લાલઘૂમ, વરસાદની વોર્નિંગે આખું ગુજરાત માથે લીધું, આગાહીકારોનો દાવ થઇ ગયો
    Next Article
    ગોધરા-દાહોદ હાઈવે પર બાઈક, એક્ટિવા-આઈસર ટક્કર:MLA નિમિષાબેન સુથાર મદદે દોડી ગયા, ટ્રિપલ અકસ્માતમાં બાળક સહિત પાંચને ઈજા,108માં સિવિલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment