Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કાલુપુર બ્રિજ પર BRTS બસનો અકસ્માત:2થી 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 લોકો ઇજાગ્રસ્ત, 200 લોકોના ટોળાં વચ્ચે ચાલકની અટકાયત

    1 day ago

    અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ પર બીઆરટીએસ (BRTS) બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને 2 થી 3 જેટલાં ટુ-વ્હીલરોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દ્વિચક્રી વાહન પર સવાર આશરે 4 જેટલા નિર્દોષ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ બ્રિજ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને જોતજોતામાં 200 જેટલા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોષે ભરાયેલા ટોળાને વિખેરી નાખ્યું હતું અને અકસ્માત સર્જનાર BRTS બસ ચાલકની અટકાયત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:કર્ક રાશિને ભાગ્યનો સાથ મળશે, ધન રાશિને ગ્રહ ગોચરથી લાભદાયી તકોના સંકેત
    Next Article
    Ground Report । તહેવારી સિઝનમાં બહારના ચટાકા ભારે પડશે! | Banaskantha | janmashtmi | Fun Fair Rajkot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment