Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમાણામાં B.K. બંસતી દીદીનું આધ્યાત્મિક પ્રવચન:પુરૂષોત્તમ માસ નિમિત્તે સદાચાર અને ભક્તિનો સંદેશ

    6 दिन पहले

    લાલપુર તાલુકાના મેમાણા ગામમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલપુર બ્રહ્માકુમારી સેન્ટરના B.K. બંસતી દીદીએ ઉપસ્થિત ભક્તજનોને પ્રવચન આપ્યું હતું. B.K. બંસતી દીદીએ પુરૂષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સદાચાર, સંસ્કાર, ભક્તિ અને પરમાત્મા સ્મરણના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સત્સંગી ભક્તોએ હાજરી આપી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવ, MLA દર્શનાબેનને પ્રદેશ ભાજપનું તેડું:દર્શનાબેન દેશમુખને વસાવા સમાજનું સમર્થન, વિવાદ ઉકેલાશે
    Next Article
    Fresh twist in Anand panchayat president row: BJP seat under cloud after Gujarat High Court petition withdrawn

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment