Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ ફેંકવાનો VIDEO સામે આવ્યો, આ જ હુમલાનો વીડિયો હોવાનો દાવો, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ

    2 days ago

    ચંદીગઢમાં BJPના પંજાબ મુખ્યાલયની બહાર બુધવારે સાંજે 5 વાગ્યે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ પછી ત્યાં પાર્કિંગમાં ઉભેલી ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા. BJP ઓફિસની દીવાલ પર 70થી 80 છરા જેવા નિશાન બની ગયા છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ગ્રેનેડની પિન ખોલીને તેને ફેંકીને ભાગી રહ્યો છે. આ દરમિયાન ધમાકાનો અવાજ પણ સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો BJP ઓફિસ પર થયેલા હુમલાનો છે. બ્લાસ્ટની સૂચના મળતા જ ચંદીગઢ પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક ટીમો દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. ટીમે વિસ્ફોટકના ટુકડાઓની પણ તપાસ કરી. પોલીસને CCTVમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા છે. આ બંને બાઇક પર BJP ઓફિસની આસપાસ આવતા-જતા પણ દેખાઈ રહ્યા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચંદીગઢના SSP કવરદીપ કૌરે કહ્યું- ભાજપની પંજાબ ઓફિસ પર ધમાકો થયો. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બ્લાસ્ટ કોણે અને શા માટે કર્યો, તેમાં કયા વિસ્ફોટકનો ઉપયોગ થયો, તે વિશે કંઈ કહી શકાય નહીં. બ્લાસ્ટ પછીના ફોટા…
    Click here to Read More
    Previous Article
    Adivasi women paraded, faces blackened over bike theft charge in Ranchi
    Next Article
    બનાસકાંઠામાં આજથી 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment