Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની હાઈ-સ્પીડ ક્ષેત્રે ઐતિહાસિક છલાંગ:દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ BEML પ્લાન્ટમાં શરૂ

    8 hours ago

    વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં સ્થાન મેળવવા ભારત હવે હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજી ક્ષેત્રે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ છલાંગ લગાવવા જઈ રહ્યું છે. દેશના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ હવે ભારતની સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી બુલેટ ટ્રેન આકાર લઈ રહી છે. કર્ણાટકના બેંગલુરુ સ્થિત ભારત અર્થ મુવર્સ લિમિટેડ (BEML)ના અત્યાધુનિક પ્લાન્ટમાં આ હાઈ-ટેક ટ્રેનનું નિર્માણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માત્ર એક ટ્રેન નથી, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ સંકલ્પની પાંખો છે, જેમાં અત્યાધુનિક વૈશ્વિક એન્જિનિયરિંગ, જાપાની સ્પીડ કન્સેપ્ટ અને ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ દેશી ઇનોવેશનનો અનોખો સમન્વય કરવામાં આવ્યો છે. 250 કિમી પ્રતિ કલાકની સંચાલન ગતિએ પાટા પર દોડનારી આ ટ્રેન ભારતીયો માટે મુસાફરીનો ચહેરો કાયમ માટે બદલી નાખશે અને વિમાન જેવો વૈભવી, સુરક્ષિત તેમજ અવાજરહિત સફરનો અનુભવ પાટા પર સાકાર કરશે.
    Click here to Read More
    Previous Article
    Ramayana Advance Booking: रामायणम् की रिलीज में 5 दिन बाकी, रिलीज से पहले ही कमाए इतने करोड़
    Next Article
    સતત ત્રીજા દિવસે તાલાલામાં ધોધમાર વરસાદ:ખેતરોમાં તૈયાર પાક માવઠાથી બચાવવા ખેડૂતોની મથામણ, બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment