Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો:પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

    12 hours ago

    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અરજદારની અરજી મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. મૂળ ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, હવે પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે અને વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારાઈ છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં જશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:બિહારમાં કોંગ્રેસના બે ધારાસભ્યો મતદાન કર્યુ નહીં, ફોન પણ બંધ; 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
    Next Article
    ચાર સગીરોનો ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો:ત્રણ ઘા ઝીંકતા હાલત ગંભીર, સુરતમાં બોર્ડ પરીક્ષાના બાકીના પેપર આપી શકશે નહી; બહેનના એન્યુઅલ ફંક્શનમાં ગયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment