Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીનું BAPSમંદિર 3,500 દીવાથી ઝળહળી ઉઠ્યું:દીપોત્સવમાં એક હજારથી વધુ ચોપડાનું પૂજન કરાયું

    7 hours ago

    નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીના દિવસે દીપોત્સવ ઉજવાયો. સાંજે મંદિરમાં 3,500 દીવા પ્રગટાવાયા અને એક હજારથી વધુ ચોપડાનું પૂજન કરાયું. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બનેલા મંદિરમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિના ઉત્સવો શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે. દિવાળી અને નૂતન વર્ષને વર્ષના મુખ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સંતોએ ભગવાનની મહાપૂજા કરી અને શારદા પૂજન સાથે ચોપડા પૂજન કર્યું. મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનવિધિમાં જોડાયા. ચોપડાઓ પર પુષ્પ અને ચોખા અર્પણ કરીને નવું વર્ષ સુખમય રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરાઈ. સાંજની આરતી સમયે વીજળીના દીવાઓથી મંદિર પરિસર શણગારાયું હતું. રાત્રે મંદિરમાં વિવિધ રંગોની આતશબાજી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:લોકલ ટ્રાન્સ્પોર્ટમાં મેટ્રો કલ્ચરઃ ઇ-બસમાં હવે સ્માર્ટ કાર્ડ અપાશે,કંડક્ટર ~0ની ટિકિટ કાપશે
    Next Article
    Planning To Study BBA At Symbiosis? Check Who Can Apply For SET 2027

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment