Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમિફાઈનલમાં પહોંચવું હોય તો ભારતે મેચ જીતવી પડશે:રેણુકાએ પોતાની પહેલી જ ઓવરમાં સફળતા અપાવી, દિલારા અખ્તરને પેવેલિયન ભેગી કરી; BANનો સ્કોર 8/1

    एक दिन पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપ દિવસની પહેલી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. રાધા યાદવ અને રેણુકા સિંહ ઠાકુર આજની મેચ રમી રહ્યા છે. બાંગ્લાદેશનો સ્કોર 2 ઓવરમાં 8/1 છે. ટીમ તરફથી જુએરિયા ફરદૌસ ક્રિઝ પર છે. ભારત, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ગ્રુપ-Aમાં સામેલ ત્રણેય ટીમના 3 મેચમાં 4-4 પોઇન્ટ્સ છે. નેધરલેન્ડ્સ ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ગયું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બાંગ્લાદેશની ટીમ ભારતને ક્યારેય હરાવી શકી નથી. બંને અત્યાર સુધી 3 વખત આમને-સામને થઈ છે, ત્રણેય વખત ભારતીય ટીમને જીત મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.
    Click here to Read More
    Previous Article
    India News LIVE Updates, 25 June 2026: Commercial LPG curbs removed as West Asia crisis eases
    Next Article
    પરસ્ત્રી સાથે સ્નેપચેટથી વાત કરતાં પતિએ પત્નીને તરછોડી દીધી:પતિ શારીરિક સબંધથી પણ દૂર રહેતો અને સસરા માનસીક ત્રાસ આપતાં, રિસામણે રહેલી પરિણીતાએ જામનગરના પતિ અને સસરા સામે ફરીયાદ નોંધાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment