Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતલપુર APMC ખાતે ડાંગરની મબલખ આવક:800થી વધુ ટ્રેક્ટરોની કતારોથી માર્કેટયાર્ડ છલકાયું; ડ્રોન વીડિયો

    6 hours ago

    અમદાવાદ નજીક આવેલા જેતલપુર APMC ખાતે નવા ડાંગરના પાકની ઐતિહાસિક અને મબલખ આવક નોંધાઈ છે, જ્યાં 800થી વધુ ડાંગર ભરેલા ટ્રેક્ટરો એકસાથે આવી પહોંચતા સમગ્ર માર્કેટયાર્ડનું મેદાન ટ્રેક્ટરોની લાંબી અને શિસ્તબદ્ધ કતારોથી ઉભરાઈ ગયું છે. ડ્રોન દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યાર્ડના વિશાળ પરિસરમાં ચારેતરફ ડાંગર ભરેલી ટ્રોલીઓ જ નજરે પડી રહી છે, જે આ વર્ષે ડાંગરના સારા ઉત્પાદન અને ખેડૂતોના ઉત્સાહની સાક્ષી પૂરે છે. વીડિયો સૌજન્ય: અંશુલ ભરવાડ
    Click here to Read More
    Previous Article
    તાપી AAPએ મોંઘવારી અને ભેળસેળ સામે પગલાં માગ્યાં:કલેક્ટરને આવેદન આપ્યું; બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસની માંગ
    Next Article
    પાટણમાં 74 યુગલોનાં સમૂહલગ્ન યોજાશે:3 વિદેશી યુગલો, 2 ડોક્ટર દીકરીઓ, 3 સરકારી કર્મચારી દીકરાઓ લગ્ન કરશે, 15 લાખનો અકસ્માત વીમો અને 3.50 લાખથી વધુની ઘર વખરી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment