Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:હવે AMTSના સ્માર્ટ બસ સ્ટેન્ડ પર ફોન મૂકો અને ચાર્જ થઈ જશે, મોદી સ્ટેડિયમ સહિત 6 સ્થળે ચાર્જિંગની સુવિધા શરૂ

    एक दिन पहले

    મ્યુનિ.એ શહેરના જુદા જુદા 6 વિસ્તારમાં બનાવેલા એએમટીએસના સ્માર્ટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર મોબાઈલ ચાર્જ કરી શકશે. આ સ્ટેન્ડમાં વાયરલેસ ચાર્જિંગ પોઈન્ટ અપાયા છે. જ્યાં મોબાઇલ મુકતાં આપોઆપ મોબાઇલનું ચાર્જીંગ શરૂ થઇ જશે. 800 બસ શેલ્ટર આ રીતે બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ 6 સ્થળે બનાવેલાં બસ શેલ્ટરમાં ચાર્જિંગની સુવિધા ચાર્જિંગ માટે કેબલની જરૂર નહીં પડે - આ અત્યાધુનિક બસ શેલ્ટર્સમાં ઇલેક્ટ્રિક કનેક્શન આપીને ખાસ વાયરલેસ ચાર્જિંગ પોઇન્ટ બનાવાયા છે. - મુસાફરોએ પોતાની સાથે કોઈ ચાર્જિંગ વાયર (કેબલ) રાખવાની જરૂર નહીં પડે. - ચાર્જિંગ સ્પોટ પર ફોન મૂકતાની સાથે જ સેન્સરની મદદથી ઓટોમેટિક ચાર્જિંગ શરૂ થઈ જશે. - આ સુવિધાનો ઉપયોગ બસની રાહ જોતા કોઈપણ નાગરિક મફતમાં કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્ર સરકારના નવા નિયમો:દવાઓના સ્ટોક-વેચાણનો રેકોર્ડ રાખવો પડશે
    Next Article
    FIFA World Cup: Argentina Beat Gritty Cape Verde 3-2, Qualify For Round Of 16

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment