Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કાલુપુર બ્રિજ પર AMTS બસનો અકસ્માત:2થી 3 ટુ-વ્હીલરને અડફેટે લેતાં 4 લોકો ઇજાગ્રસ્ત, 200 લોકોના ટોળાં વચ્ચે ચાલકની અટકાયત

    1 day ago

    અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ પર AMTS EV બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને 2થી 3 જેટલાં ટુ-વ્હીલરોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર આશરે 4 જેટલા નિર્દોષ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ બ્રિજ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને જોતજોતામાં 200 જેટલા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોષે ભરાયેલા ટોળાને વિખેરી નાખ્યું હતું અને અકસ્માત સર્જનાર BRTS બસ ચાલકની અટકાયત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. અકસ્માતની તસવીરો
    Click here to Read More
    Previous Article
    Ground Report । તહેવારી સિઝનમાં બહારના ચટાકા ભારે પડશે! | Banaskantha | janmashtmi | Fun Fair Rajkot
    Next Article
    અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ:સરકારી અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી: ધારાસભ્યો; વિધવા સહાય બમણી કરી ₹2500 કરવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment