Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કોંગ્રેસ મહામંત્રીનો આક્ષેપ: નેતાઓ ચૂંટણીમાં મિલીભગત કરે છે:AICC અને ઓબ્ઝર્વરે સ્વીકાર્યું, કહ્યું- અન્ય પક્ષોમાં પણ આવું થાય છે

    17 hours ago

    ગોધરામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે મળેલી બેઠકમાં પક્ષના આંતરિક વિખવાદો સામે આવ્યા છે. AICC અને ઓબ્ઝર્વર ટીમની હાજરીમાં કાલોલ તાલુકા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ પરમારે કોંગ્રેસ નેતૃત્વ અને કામકાજ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. દિનેશભાઈ પરમારે કહ્યું કે, છેલ્લા 30-35 વર્ષથી ગોધરામાં કોંગ્રેસ પક્ષ કેમ મજબૂત નથી થઈ રહ્યો? તેનું કારણ એ છે કે ચૂંટણી સમયે નેતાઓ દિવસે કોંગ્રેસનું કામ કરવાનો દેખાવ કરે છે, પણ પછી અન્ય પક્ષો સાથે મિલીભગત કરી લે છે. AICC ઓબ્ઝર્વરે આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આવી સ્થિતિ માત્ર કોંગ્રેસમાં જ નહીં, પણ અન્ય પક્ષોમાં પણ જોવા મળે છે. આ બેઠક ગોધરામાં AICC ઓબ્ઝર્વર દિનેશ ખોડાણીયા, નવરસિંહ મહીડા અને કિરીટ પટેલની હાજરીમાં યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ માટે સમીક્ષા કરવાનો હતો. લગભગ ૧૦ કાર્યકરોએ પ્રમુખ બનવા માટે બાયોડેટા રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીમાં ભારે ટ્રાફિકજામ સર્જાવાની શક્યતા:રાજકોટની કટારિયા ચોકડીએ ડાયવર્ઝન હોવાથી આગોતરા આયોજન માટે કોંગ્રેસની રજૂઆત, કોંગી કાર્યકરોએ પોલીસ સાથે સેવા આપવા તૈયારી દર્શાવી
    Next Article
    Out Of Punjab Chair, Not Out Of The Picture: Raja Warring's Power Play Via Rahul Gandhi's March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment