Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા હલચલ તેજ:જિલ્લા પ્રમુખની વરણી માટે AICC ઓબ્ઝર્વર દ્વારા સેન્સ પ્રકિયા શરૂ

    6 days ago

    વિધાનસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસ સંગઠનમાં ગતિવિધિઓ તેજ બની છે. સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ સક્રિય થઈ છે. આજે AICC ઓબ્ઝર્વર પાલનપુર પહોંચ્યા હતા. તેમણે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કાર્યકરો અને આગેવાનો પાસેથી અભિપ્રાય લીધા હતા. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઘણા સમયથી બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની કમિટીની રચનાને લઈને પ્રદેશ અને સ્થાનિક કોંગ્રેસ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા. હવે ચૂંટણી પહેલા નવા જિલ્લા પ્રમુખની પસંદગીને લઈને કોંગ્રેસમાં રાજકીય માહોલ ગરમાયો છે.
    Click here to Read More
    Previous Article
    Ahmedabad Bomb Threats | શાળાઓમાં ફરી એકવાર ધમકી ભર્યો મેઇલ | threatening emails | News
    Next Article
    વિજલપોરના શિવાજી ચોકમાં RVD પ્રમુખના જન્મદિવસની ઉજવણી પર વિવાદ:બે જૂથ સામસામે આવ્યા, પોલીસે સમયસર પહોંચી સ્થિતિ સંભાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment