Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ABVPનો વિરોધ:G-CAS પોર્ટલ પર એડમિશન ફી રદ કરવા માંગ, કલેક્ટરને રજૂઆત કરી; સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન

    6 days ago

    બનાસકાંઠાના પાલનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એડમિશન ફી રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. ABVP ની મુખ્ય માંગણીઓમાં સરકારના G-CAS પોર્ટલ પર લેવામાં આવતી ₹300 ની એડમિશન ફી રદ કરવી અને એડમિશન પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવો તે હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, ABVP ના કાર્યકરોએ રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદ પણ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શાહે કહ્યું- વિપક્ષ વોટ નહીં આપે તો બિલ પડી ભાંગશે:દેશની મહિલાઓ જોઈ રહી છે કે તેના રસ્તામાં કોણ રોડાં નાખે છે; બિલ પર વોટિંગ થઈ રહ્યું છે
    Next Article
    17 આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ સુરતની 16 ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ પાવર નિહાળ્યો:પહેલીવાર 'પ્રોડક્ટ પ્રિવ્યૂ ડે' યોજાયો, GJEPC આયોજિત સ્પેશિયલ બાયર-સેલર મીટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment