Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ મેડિકલ કોલેજમાં ABVPનો હલ્લાબોલ:એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ફૂડ ડિલીવરી મેને ઝેરી દવા પી આપઘાત કર્યો,પોલીસ સ્ટેશનની સામે બેસી દારુ પીધો

    21 hours ago

    એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય રાજ્ય પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય..બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.. 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પંચમહાલના શહેરામાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો..કોઠંબામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો.અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદે એન્ટ્રી કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિવિલ મેડિકલ કોલેજમાં ABVPનો હલ્લાબોલ સુરત સિવિલ મેડિકલ કોલેજમાં ABVPનો હલ્લાબોલ.ડો. હર્ષ પંડ્યા આપઘાત-રેગિંગ કેસમાં જવાબદારોનું સર્ટિફિકેટ રદ કરવા માંગ.. ડીને HODને ન બોલાવતા વિદ્યાર્થીઓ રામધૂને બેઠા.ડીન ચેમ્બર છોડી નીકળી ગયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફૂડ ડિલીવરી મેને ઝેરી દવા પી આપઘાત કર્યો રાજકોટમાં ફૂડ ડીલીવરીમેનનો ઝેરી દવા પી આપઘાત...'હમણાં આવું છું' કહીં ઘરેથી નીકળ્યા બાદ ત્રણ બહેનોના એકના એક ભાઈ અને બે સંતાનોના પિતાએ આત્મઘાતી પગલું ભર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રગ્સના એડ્રેસ આપનારના ઈન્સ્ટા-ફેસબુક પર બેન વડોદરામાં ડ્રગ્સ વેચાણના એડ્રેસ આપનારી તમન્નાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ..તમન્ના સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ. તમન્નાએ જે કોમ્પ્લેક્સના કેફેનું એડ્રેસ આપ્યું હતું તેના સંચાલકે તેના પર બે લાખ રુ.માગ્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ સ્ટેશનની સામે બેસી દારુ પીધો વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે 2 શખ્સે રિક્ષામાં બેસી દારુ ગટગટાવ્યો.એટલું જ નહીં એક બાળકને સિગરેટ પણ પીવડાવી.. જો કે પકડાઈ જતા કાન પકડીને કહ્યું કે હવે ક્યારેય દારુ નહીં પીએ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હેપ્પી બર્થ ડેની પોસ્ટથી ક્લુ મેળવી સગીરાને શોધી વસ્તી ગણતરીના બહાને અમરેલી પોલીસે 12 વર્ષ જૂનો કેસ ઉકેલ્યો..12 વર્ષ પહેલા ગુમ થયેલી 13 વર્ષની સગીરાને શોધી કાઢી. હાલ સગીરા 4 બાળકની માતા બની ચૂકી છે. સગીરાનું અપહરણ કરનાર આરોપી પતિની ધરપકડ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતી પર દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો અમદાવાદમાં ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતી પર દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો..સિક્યુરિટી કંપનીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, રીન્યુ પ્રોસેસ પણ કરી નહોતી.. કંપનીના માલિક સામે ગુનો નોંધાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોક્ટરને લોન અપાવવાના બહાને પાંચ લાખનો ચૂનો વડોદરાના ડોક્ટરને લોન અપાવવાના બહાને રાજકોટના યુવકે ચૂનો ચોપડ્યો. 5 કરોડની લોન અપાવવાના બહાને 5 લાખનો ચૂનો ચોપડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભગંદરના ઓપરેશન બાદ વૃદ્ધા પથારીવશ જૂનાગઢમાં ભગંદરનું ઓપરેશન કરાવવા ગયેલા વૃદ્ધા પથારીવશ થઈ ગયા. એનેસ્થેસિયાના ઈન્જેક્શન બાદ વૃદ્ધાની આ હાલત થઈ . પરિવારનો આક્ષેપ છે કે વ્યાજે લઈને 11 લાખ ખર્ચવા છતા કોઈ ફરક નહીં.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ઇન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર લડશે પંજાબ ચૂંટણી:ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની પાર્ટીએ કેહર સિંહના પુત્રને ઉમેદવાર બનાવ્યો
    Next Article
    ભરૂચમાં 180 સફાઈ કામદાર બહેનોનું સન્માન:રોટરી ક્લબ ફેમિના દ્વારા સાડી વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment