Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP દ્વારા 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:ભ્રષ્ટાચાર, બેરોજગારી અને તાનાશાહી જેવી સમસ્યાઓ સામે લડતનો સંકલ્પ કરાયો

    14 hours ago

    અમદાવાદમાં AAPના પ્રદેશ કાર્યાલય ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ સંગઠન મંત્રી ડો.કરન બારોટ અને લીગલ સેલના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ પ્રણવ ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સાચી આઝાદી મેળવવાનો સંકલ્પ ધ્વજવંદન બાદ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતાં AAP નેતાઓએ જણાવ્યું હતું કે, દેશે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવી લીધી છે, પરંતુ ભ્રષ્ટાચાર, બેરોજગારી, તાનાશાહી અને નબળી સિસ્ટમ જેવી આંતરિક સમસ્યાઓ સામે હજુ સાચી આઝાદી મેળવવાની બાકી છે. પાર્ટી દ્વારા આ તમામ સમસ્યાઓ સામે પોતાની લડત નિરંતર ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓના આરક્ષણ પર પક્ષો રાજકારણ ન કરે:જંતર-મંતર પ્રદર્શનનું નામ લીધા વિના મોદીએ કહ્યું- દેશને માનસિક નક્સલવાદીઓથી બચાવવો પડશે
    Next Article
    વાડી વિસ્તારોમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને ચોરો ત્રાટક્યા, બંધ રૂમનું તાળું તોડી ₹1.98 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment