Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણી માટે AAPના 75 ઉમેદવાર જાહેર:કોંગ્રેસની આજે પ્રથમ યાદી આવશે, અમદાવાદમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ ભાજપના કાર્યાલય ધમધમતા થયા

    3 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે(5 એપ્રિલ) ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ સાંજ સુધીમાં પહેલી યાદી જાહેર કરશે. AMCની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરશે,જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી, રાજશ્રી કેસરીની ટિકિટ લગભગ નક્કી છે. ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. આજે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    Indian mission in Uzbekistan warns students against ‘misleading agents’, urges to verify medical colleges’ credentials
    Next Article
    SP રીંગ રોડ પરથી 456 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો:કારમા ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો, સરખેજ પોલીસે 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment