Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે:સુરેન્દ્રનગર જિ.પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે; આજે ભાજપ-કોંગ્રેસ પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે

    20 hours ago

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા આજે(9 એપ્રિલ) બપોરે 12:30 વાગ્યે ભાજપમાં જોડાશે. સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિધિવત ભાજપમાં જોડાશે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે (9 એપ્રિલ) તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 550 પોઈન્ટ ઘટીને 77,000 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ 140 પોઈન્ટ ઘટીને 23850 પર આવ્યો; આઈટી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી
    Next Article
    સુરેન્દ્રનગરમાં મોબાઈલ વેપારીઓ માટે રજિસ્ટર ફરજિયાત:ચોરીના મોબાઈલ અને ગુના રોકવા જાહેરનામું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment