Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 550 પોઈન્ટ ઘટીને 77,000 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ 140 પોઈન્ટ ઘટીને 23850 પર આવ્યો; આઈટી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી

    8 hours ago

    શેરબજારમાં આજે એટલે કે ગુરુવાર, 9 એપ્રિલે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 550 પોઈન્ટ (0.72%) ઘટીને 77,000 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 140 પોઈન્ટ (0.57) ઘટીને 23,850 પર આવી ગયો છે. આજે IT અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં ઘટાડો અમેરિકી બજારમાં 8 એપ્રિલે તેજી રહી ગઈકાલે સેન્સેક્સ 2946 પોઈન્ટ વધીને બંધ થયો હતો અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ગઈકાલે 8 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2946 પોઈન્ટ (3.95%) વધીને 77,563 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 874 પોઈન્ટ (3.78%) નો વધારો જોવા મળ્યો, તે 23,997 પર બંધ થયો.
    Click here to Read More
    Previous Article
    Six scientists who experimented on themselves
    Next Article
    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાશે:સુરેન્દ્રનગર જિ.પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે; આજે ભાજપ-કોંગ્રેસ પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment