Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયરાજસિંહ જાડેજાએ માફી માંગી:સુરતમાં પાટીલની AAPને ચેલેન્જ, તાકાત હોય તો 27 બેઠકો બચાવીને બતાવો

    14 hours ago

    ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો.
    Click here to Read More
    Previous Article
    એપલ 'સિરી'ને આપશે ગૂગલ જેમિની AIનું મગજ!:ડાયનેમિક આઇલેન્ડમાં નવો લુક અને એક કમાન્ડમાં મલ્ટીપલ ટાસ્ક સાથે બદલાઈ જશે આઇફોનનો અનુભવ
    Next Article
    રામકથા માનસ શ્રી શિવ સંકલ્પનો આજે ચોથો દિવસ:અનેક સાધુ-સંતો, મહેમાનો સહિત હજારો શ્રોતાઓની ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment