Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સભાસ્થળે પહોંચ્યા, જનસભાને સંબોધશે, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

    1 day ago

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. ગતરોજ અમરેલી બાદ આજે જામનગરમાં ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના લાલપુરની માર્કેટિંગ યાર્ડ પાસે આ સભાનું આયોજન કરાયું છે.. આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વિશેષ ઉપસ્થિત રહ્યા છે. બંને નેતાઓ આજે જામનગરની જનતાને સંબોધિત કરશે અને આગામી ચૂંટણી માટે પક્ષનો પ્રચાર કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીના ઉમેદવારો માટે સમર્થન મેળવવાનો અને મતદારોમાં ઉત્સાહ ભરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | ‘It was like genocide’: Allahabad HC denies relief to seven anti-Sikh riots accused from Kanpur
    Next Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી:બંને પક્ષોની બેઠકો શરૂ; સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિ પર ભાર મૂકી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment