Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણી માટે AAPના 21 ઉમેદવારનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

    2 days ago

    આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મનપાની ચૂંટણી માટે AAPની બીજી યાદી વોર્ડ.3માં હર્ષદિપસિંહ યાદેજા, વોર્ડ.3માં જ્યોતિબેન સાપરા, વોર્ડ. 5માં રાઠોડ ચંદુભાઈ, વોર્ડ.5માં ભાવના ત્રિવેદી, વોર્ડ.5 રેશમાબેન સેખ, વોર્ડ.6 સલીમભાઈ આદમભાઈ મહેતા, વોર્ડ.7 કલોત્રા સુનિલભાઈ રમેશભાઈ, વોર્ડ.8 બીનાબેન ચૌહાણ, વોર્ડ.9 ધવલ અંઝારા, વોર્ડ.5 રેખાબેન મકવાણા, વોર્ડ.9 મહેન્દ્રસિંહ સરવૈયા, વોર્ડ.10 ચૌહાણ સેજલબેન પ્રદીપભાઈ, વોર્ડ.11 સરવૈયા હરેશ વિઠ્ઠલભાઈ, વોર્ડ.11 મનીષા વિજય હિરાણી, વોર્ડ.11 પ્રેરણા રામૈયા, વોર્ડ.11 અશ્વિન સિહોર, વોર્ડ.12 જાગૃતિબેન, વોર્ડ.13 સંજયભાઈ, વોર્ડ.13 માયાબેન, વોર્ડ.13 ધાસિયા જયદીપ તથા વોર્ડ.13 વાલા કૈલાસબા સહિત 21 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર 3માંથી 2 નામ, વોર્ડ નંબર 5 માંથી 3 નામ, વોર્ડ નંબર 6 માંથી 1 નામ, વોર્ડ નંબર 7 માંથી 1 નામ, વોર્ડ નંબર 8માંથી 1 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામ, વોર્ડ નંબર 10માંથી 1 નામ, વોર્ડ નંબર 11માંથી 4 નામ, વોર્ડ નંબર 12 માંથી 1 નામ તથા વોર્ડ નંબર 13માંથી 3 નામ જાહેર કર્યા છે. પહેલી યાદીમાં મનપાની ચૂંટણી માટે AAPના ઉમેદવારો વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ, વોર્ડ નં.1 પરમાર બાલાભાઈ સાદુલભાઈ, વોર્ડ નં. 1 સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, વોર્ડ નં. 1 અલગૌતર હીરાબેન હમાભાઈ, વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ, વોર્ડ નં. 2 મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા, વોર્ડ નં. 2 ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ, વોર્ડ નં. 2 મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ, વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા તથા વોર્ડ નં. 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ, વોર્ડ નં.10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે. ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો
    Next Article
    CSK vs PBKS LIVE Score, IPL 2026 Today Match Updates: Ayush Mhatre stars with 73 as Chennai Super Kings post 209/5 vs Punjab Kings at Chepauk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment